એક પરીક્ષામાં છોકરાઓ અને છોકરીઓના સરેરાશ ગુણ ( $100$ માંથી) અનુક્રમે $70$ અને $73$ છે. જો તે પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ $71$ હોય,તો છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો.

  • A
    $2 : 5$
  • B
    $2 : 3$
  • C
    $1 : 2$
  • D
    $2 : 1$

Explore More

Similar Questions

જો અવલોકનો $5, 6, 8, 9, 6, 7, 8, 9, 4, 5, 8, 9, x$ અને $10$ નો બહુલક $9$ હોય,તો $x = $ ............

નીચે આપેલ માહિતીને સ્તંભાલેખ (histogram) દ્વારા દર્શાવો:
વર્ગ $0-5$ $5-10$ $10-20$ $20-30$ $30-50$ $50-70$
આવૃત્તિ $5$ $7$ $12$ $16$ $24$ $16$

નીચેનું કોષ્ટક હાઈવે પરના એક ચોક્કસ સ્થળેથી પસાર થતી કારની ઝડપ માટે આવૃત્તિ વિતરણ દર્શાવે છે:
વર્ગ અંતરાલ $(km/h)$ આવૃત્તિ
$30-40$ $3$
$40-50$ $6$
$50-60$ $25$
$60-70$ $65$
$70-80$ $50$
$80-90$ $28$
$90-100$ $14$

ઉપરની માહિતી દર્શાવતો સ્તંભાલેખ (Histogram) અને આવૃત્તિ બહુકોણ (Frequency polygon) દોરો.

નીચેના અવલોકનોનો મધ્યક,મધ્યસ્થ અને બહુલક શોધો:
$48, 41, 36, 35, 41, 37, 39, 52, 41, 48$

ધારો કે $m$ એ સતત આવૃત્તિ વિતરણમાં એક વર્ગનું મધ્યબિંદુ છે અને $l$ એ તે વર્ગની ઉર્ધ્વ સીમા છે. તો તે વર્ગની અધઃસીમા શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo