એક આદર્શ વાયુની અચળ દબાણ અને અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $C_{p}$ અને $C_{v}$ છે. જો $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક હોય અને $\gamma = \frac{C_p}{C_v}$ હોય,તો $C_v =$

  • A
    $\frac{1-\gamma}{1+\gamma}$
  • B
    $\frac{1+\gamma}{1-\gamma}$
  • C
    $\frac{\gamma-1}{R}$
  • D
    $\frac{R}{\gamma-1}$

Explore More

Similar Questions

$1$ મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુનું તાપમાન અચળ દબાણે $10^{\circ}C$ જેટલું વધારવા માટે $40 \, cal$ ઉષ્માની જરૂર પડે છે. તો સમાન તાપમાનના વધારા માટે અચળ કદે કેટલી ઉષ્મા ($cal$ માં) ની જરૂર પડશે?

જો અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma$ હોય,તો અચળ દબાણ $p$ પર જ્યારે કદ $V$ થી બદલાઈને $2V$ થાય ત્યારે વાયુના જથ્થાની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

વિધાન $A: C_P - C_V = R$
વિધાન $B: \frac{C_P}{C_V} = 1.67$

અચળ દબાણે $2 \ moles$ આદર્શ વાયુનું તાપમાન $25 \ ^oC$ થી $35 \ ^oC$ સુધી વધારવા માટે $310 \ J$ ઉષ્માની જરૂર પડે છે. અચળ કદ પર તે જ તાપમાનના ગાળા માટે વાયુને જરૂરી ઉષ્મા $.... \ J$ છે.

Difficult
View Solution

વાતાવરણીય દબાણે દ્વિપરમાણ્વીય વાયુનો એડિબેટિક (નિરુદ્ધોષ્મ) બલ્ક મોડ્યુલસ કેટલો હોય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo