$2 \,m$ ત્રિજ્યા અને $1 \,kg$ દળ ધરાવતી વર્તુળાકાર તકતીની તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $2 \,kg \,m^{2}$ છે. આ અક્ષને સમાંતર અને તકતીની ધારમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી હશે? (આપેલી આકૃતિ જુઓ).

  • A
    $8 \,kg \,m^{2}$
  • B
    $4 \,kg \,m^{2}$
  • C
    $10 \,kg \,m^{2}$
  • D
    $6 \,kg \,m^{2}$

Explore More

Similar Questions

$L$ લંબાઈ અને સમાન રેખીય દળ ઘનતા $\lambda$ ધરાવતા એક પાતળા તારને વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે. આ ગૂંચળાની તેના સમતલમાં રહેલી સ્પર્શક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક સમાન પોલા અર્ધગોળાની આપેલ અક્ષો $I_A$ અને $I_B$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી છે?

એક સળિયાની તેના દ્રવ્યમાનકેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{1}{12}ML^2$ છે. જો સળિયાને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે કે જેથી બનતા બે ભાગ તે જ સમતલમાં $90^{\circ}$ નો ખૂણો બનાવે,તો આ તંત્રની તે જ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી ત્રણ રીંગો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલી છે. $YY'$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$m = 3 \ gm$ દળ અને $r = 1 \ cm$ ત્રિજ્યા ધરાવતી રીંગની તેની ધારમાંથી પસાર થતી અને તેની કુદરતી અક્ષને સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo