એક પાતળી વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તો, તેના વ્યાસને સમાંતર અને તેની ધારને સ્પર્શતી અક્ષને અનુલક્ષીને તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $I$
  • B
    $2 I$
  • C
    $\frac{3}{2} I$
  • D
    $\frac{5}{2} I$

Explore More

Similar Questions

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા પાતળા સમાન સળિયાની તેના મધ્યબિંદુમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I_0$ છે. તેના એક છેડામાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક નક્કર ગોળાનું દળ $M$ અને ત્રિજ્યા $R$ છે. તેના કેન્દ્રથી $\frac{R}{2}$ અંતરે આવેલા બિંદુમાંથી પસાર થતી સમાંતર અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

ઘન ગોળાની તેના વ્યાસને સમાંતર અને $x$ અંતરે રહેલી અક્ષ પરની જડત્વની ચાકમાત્રા $I$ વડે દર્શાવેલ છે. નીચેનામાંથી કયો આલેખ $x$ સાથે $I$ માં થતો ફેરફાર દર્શાવે છે?

$M$ અને $R$ એ એક ડિસ્કનું દળ અને ત્રિજ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મોટી ડિસ્કમાંથી $R/3$ ત્રિજ્યાની એક નાની ડિસ્ક દૂર કરવામાં આવે છે. કેન્દ્ર $O$ માંથી પસાર થતી અને ડિસ્કના સમતલને લંબ એવી અક્ષ $\text{AB}$ ને અનુલક્ષીને બાકી રહેલી ડિસ્કનું જડત્વની ચાકમાત્રા $\frac{4}{x} MR^2$ છે. $x$ નું મૂલ્ય . . . . . . છે.

એક રીંગની તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $4 \,kg \,m^2$ છે. તેના સમતલમાં રહેલી સ્પર્શકને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo