આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક એક સંપૂર્ણ પરિપથનો ભાગ છે. જો કોઈ ચોક્કસ ક્ષણે પ્રવાહ $i = 5\, A$ હોય અને તે $10^3\, A/s$ ના દરે ઘટતો હોય,તો $V_A - V_B$ નું મૂલ્ય......$V$ થશે.

  • A
    $5$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $20$

Explore More

Similar Questions

$(1, -2)$ અને $(3, 2)$ બિંદુઓને જોડતી રેખા અને રેખા $x + 2y - 7 = 0$ વચ્ચેનો ખૂણો શોધો.

અતિવલય $x^2 - y^2 = 8$ પરના કોઈપણ બિંદુથી તેના અનંતસ્પર્શકો પર દોરેલા લંબની લંબાઈનો ગુણાકાર કેટલો થાય?

કોઈ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર (centre of mass)

જો $x_1, x_2, \ldots, x_n$ એ $n$ અવલોકનો હોય કે જેથી $\sum_{i=1}^n x_i^2 = 400$ અને $\sum_{i=1}^n x_i = 80$ થાય,તો $n$ ની ન્યૂનતમ કિંમત કેટલી થાય?

સૂર્યમાંથી પૃથ્વીની સપાટી પર લંબરૂપે આપાત થતી વિકિરણ ઉર્જા $20 \, kcal/m^2-min$ છે. જો સૂર્યનું તાપમાન અત્યારના તાપમાન કરતાં બમણું હોત,તો પૃથ્વી પર લંબરૂપે આપાત થતી વિકિરણ ઉર્જા કેટલી હોત? ........... $kcal/m^2-min$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo