શૂન્યતર સદિશો $\vec{a}$,$\vec{b}$ અને $\vec{c}$ એ $\vec{a} = 8\vec{b}$ અને $\vec{c} = -7\vec{b}$ દ્વારા સંબંધિત છે. તો $\vec{a}$ અને $\vec{c}$ વચ્ચેનો ખૂણો ............... $^\circ $ છે.

  • A
    $0$
  • B
    $45$
  • C
    $90$
  • D
    $180$

Explore More

Similar Questions

જો $a, b, c$ એવા અસમરેખ સદિશો હોય કે જેથી અમુક અદિશો $x, y, z$ માટે $xa + yb + zc = 0$ થાય,તો

જો $a = i - 2j$ અને $b = 2i + \lambda j$ સમાંતર હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

$5$ એકમ માન ધરાવતો અને સદિશો $\vec{a}=2 \hat{i}+3 \hat{j}-\hat{k}$ અને $\vec{b}=\hat{i}-2 \hat{j}+\hat{k}$ ના પરિણામી સદિશને સમાંતર સદિશ શોધો.

ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A \equiv (3, 0, 0)$,$B \equiv (0, 0, 4)$,અને $C \equiv (0, 5, 4)$ છે. ખૂણા $A$ ના દ્વિભાજક $BC$ ને જે બિંદુ $D$ માં મળે છે તેનો સ્થાન સદિશ શોધો.

$ABCD$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે અને $P$ એ બાજુ $AD$ નું મધ્યબિંદુ છે. રેખા $BP$ વિકર્ણ $AC$ ને $Q$ માં મળે છે. તો, $AQ:QC$ નો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo