જ્યારે $12 \ W$ ના બલ્બને સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મર સાથે જોડવામાં આવે છે,ત્યારે તેનું આઉટપુટ $24 \ V$ માપવામાં આવે છે. તો મહત્તમ પ્રવાહ (peak current) નું મૂલ્ય $...... \ A$ છે. ($A$ માં)

  • A
    $1.41$
  • B
    $0.71$
  • C
    $2$
  • D
    $2.83$

Explore More

Similar Questions

એક અલ્ટરનેટિંગ કરંટ $(AC)$ $I=100 \sin (50 \pi t)$ દ્વારા આપવામાં આવે છે. એક સેકન્ડમાં પ્રવાહ કેટલી વાર શૂન્ય થશે ($\text{વખત}$ માં)?

$AC$ પ્રવાહ $I = 50 \cos(100t + 45^{\circ}) \ A$ માટે,$I_{rms}$ નું મૂલ્ય . . . . . . $A$ છે.

$10 \, A$ ના $rms$ મૂલ્ય ધરાવતો ઓલ્ટરનેટિંગ કરંટ $12 \, \Omega$ ના અવરોધમાંથી પસાર થાય છે. અવરોધ પરનો મહત્તમ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

$rms$ (રૂટ મીન સ્ક્વેર) મૂલ્ય એટલે શું? ઓલ્ટરનેટિંગ કરંટ $(AC)$ માટે $rms$ પ્રવાહનું સૂત્ર લખો.

એક સર્કિટમાં,પ્રવાહ સમય સાથે $i = 2\sqrt{t}$ મુજબ બદલાય છે. $t = 2\,s$ થી $t = 4\,s$ ના અંતરાલ માટે પ્રવાહનું રૂટ મીન સ્ક્વેર $(RMS)$ મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo