વ્યતિકરણની ઘટના ......... માં જોવા મળે છે.

  • A
    માત્ર પ્રકાશના તરંગોમાં
  • B
    માત્ર ધ્વનિના તરંગોમાં
  • C
    ધ્વનિ અને પ્રકાશ બંને તરંગોમાં
  • D
    ઉપરનામાંથી એકપણ નહીં

Explore More

Similar Questions

$S_{1}$ અને $S_{2}$ એ $xy$-સમતલમાં અનુક્રમે $(0,0)$ અને $(0,3\lambda)$ બિંદુઓ પર આવેલા પ્રકાશના સુસંબદ્ધ બિંદુવત ઉદગમો છે. અહીં $\lambda$ એ પ્રકાશની તરંગલંબાઇ છે. નીચેનામાંથી કયા બિંદુએ (યામ તરીકે આપેલ) વ્યતિકરણની તીવ્રતા મહત્તમ હશે?

$x^2$ તીવ્રતા ગુણોત્તર ધરાવતા બે સુસંબદ્ધ ઉદગમો વ્યતિકરણ પામે છે. વ્યતિકરણ ભાતમાં,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Difficult
View Solution

વ્યતિકરણની ઘટના કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

બે પ્રકાશ તરંગો દ્વારા રચાયેલી સ્થાયી વ્યતિકરણ ભાત (stationary interference pattern) જોવા માટે,તે જરૂરી નથી કે તેમની પાસે હોય:

$I$ અને $9I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના સ્ત્રોતોનો ઉપયોગ કરીને પડદા પર વ્યતિકરણ શલાકાઓ ઉત્પન્ન કરવામાં આવે છે. પડદા પરના બિંદુ $P$ આગળ કળા તફાવત $\frac{\pi}{2}$ અને બિંદુ $Q$ આગળ $\pi$ છે. બિંદુ $P$ અને $Q$ આગળ પરિણામી તીવ્રતા વચ્ચેનો તફાવત કેટલો હશે ($I$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo