બિંદુઓ $(2,3)$,$(2,5)$ અને $\ldots \ldots \ldots \ldots$ સમરેખ છે.

  • A
    $(1,1)$
  • B
    $(3,0)$
  • C
    $(2,-4)$
  • D
    $(0,5)$

Explore More

Similar Questions

જો $(a, 2)$,$(2, -a)$ અને $(0, 2)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણના મધ્યકેન્દ્રના બંને યામ સમાન હોય,તો $a=$...........

જો $\square ABCD$ ના શિરોબિંદુઓ $A(1, 3), B(4, 3), C(4, 5)$ અને $D(1, 5)$ હોય,તો $\square ABCD$ એ $\ldots$ છે.

જો $(a, -1)$,$(6, -9)$ અને $(10, b)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું પરિકેન્દ્ર $(6, -5)$ હોય,તો $a$ અને $b$ ની કિંમતો શોધો.

Difficult
View Solution

એક શાળાના વિદ્યાર્થીઓ ડ્રિલ પ્રેક્ટિસ માટે તેમના મેદાનમાં હાર અને સ્તંભમાં ઉભા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A, B, C$ અને $D$ ચાર વિદ્યાર્થીઓના સ્થાન છે. શું જસપાલને ડ્રિલમાં એવી રીતે ગોઠવવું શક્ય છે કે તે ચારેય વિદ્યાર્થીઓ $A, B, C$ અને $D$ થી સમાન અંતરે હોય? જો હા,તો તેનું સ્થાન શું હોવું જોઈએ?

Difficult
View Solution

$P$ એ $\overline{AB}$ પરનું એવું બિંદુ છે કે જેથી $A - P - B$ થાય. $A(x_{1}, y_{1})$ અને $B(x_{2}, y_{2})$ આપેલા બિંદુઓ છે. જો બિંદુ $P$ એ $\overline{AB}$ નું $A$ થી $m : n$ ગુણોત્તરમાં (જ્યાં $\frac{m}{n} > 0$) વિભાજન કરતું હોય,તો $P$ ના યામ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo