$R$ ત્રિજ્યા ધરાવતા વાહક ગોળાના કેન્દ્રથી $R/2$ અંતરે વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

  • A
    $0$
  • B
    $\frac{Q}{8\pi \varepsilon_0 R}$
  • C
    $\frac{Q}{4\pi \varepsilon_0 R}$
  • D
    $\frac{Q}{2\pi \varepsilon_0 R}$

Explore More

Similar Questions

$0.5\,m$ ત્રિજ્યા ધરાવતી અવાહક રીંગ પર $1.11 \times 10^{-10}\,C$ જેટલો કુલ વિદ્યુતભાર તેની પરિઘ પર અસમાન રીતે વિતરિત થયેલ છે,જે અવકાશમાં દરેક જગ્યાએ વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ ઉત્પન્ન કરે છે. રેખા સંકલન $\int_{l = \infty }^{l = 0} { - \vec{E} \cdot d\vec{l} }$ (જ્યાં $l = 0$ એ રીંગનું કેન્દ્ર છે) નું મૂલ્ય વોલ્ટમાં કેટલું થશે?

બે સમકેન્દ્રીય ગોળીય કવચની ત્રિજ્યા $r$ અને $R$ $(R > r)$ પર કુલ વિદ્યુતભાર $Q$ એવી રીતે વિતરિત થયેલો છે કે તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન રહે છે. તો તેમના સામાન્ય કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય?

Difficult
View Solution

એક સમાન વિદ્યુતક્ષેત્રમાં,ઉગમબિંદુ પર સ્થિતિમાન $10 \ V$ છે,અને $(1, 0, 0), (0, 1, 0)$ અને $(0, 0, 1)$ બિંદુઓ પર સ્થિતિમાન $8 \ V$ છે. બિંદુ $(1, 1, 1)$ પર સ્થિતિમાન કેટલું હશે....$V$

$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતી બે સમકેન્દ્રીય અર્ધ-વલયો,જે સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ ધરાવે છે,તેના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

$x$-અક્ષ પર $x = -a$ અને $x = +a$ પર બે સમાન બિંદુવત વિદ્યુતભારો સ્થિર છે. ઉગમબિંદુ પર બીજો એક બિંદુવત વિદ્યુતભાર $Q$ મૂકવામાં આવે છે. જ્યારે $Q$ ને $x$-અક્ષ પર $x$ જેટલા નાના અંતરે સ્થાનાંતરિત કરવામાં આવે,ત્યારે તેની વિદ્યુત સ્થિતિઊર્જામાં થતો ફેરફાર આશરે કોના સમપ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo