તાપમાન અચળ રાખીને એક માધ્યમનું દબાણ $1.01 \times 10^5 \ Pa$ થી બદલીને $1.165 \times 10^5 \ Pa$ કરવામાં આવે છે અને કદમાં $10\%$ નો ફેરફાર થાય છે. તો માધ્યમનો બલ્ક મોડ્યુલસ કેટલો હશે?

  • A
    $204.8 \times 10^5 \ Pa$
  • B
    $102.4 \times 10^5 \ Pa$
  • C
    $51.2 \times 10^5 \ Pa$
  • D
    $1.55 \times 10^5 \ Pa$

Explore More

Similar Questions

વાયુની એડિઆબેટિક (નિરુદ્ધોષ્મ) સ્થિતિસ્થાપકતા કોના બરાબર છે?

પદાર્થની સંકોચનક્ષમતા (Compressibility) એટલે શું?

રબરનો બલ્ક મોડ્યુલસ $9.1 \times 10^8 \, N/m^2$ છે. રબરના દડાને તળાવમાં કેટલી ઊંડાઈ $h$ ($m$ માં) સુધી લઈ જવો જોઈએ જેથી તેનું કદ $0.1 \, \%$ જેટલું ઘટે?

શીયર મોડ્યુલસ (Shear Modulus) અને બલ્ક મોડ્યુલસ (Bulk Modulus) સમજાવો.

Difficult
View Solution

ઇથેનોલ,મર્ક્યુરી અને પાણીના બલ્ક મોડ્યુલસ અનુક્રમે $0.9$,$25$ અને $2.2$ છે,જે $10^9 \, Nm^{-2}$ ના એકમમાં છે. દબાણના આપેલ મૂલ્ય માટે,કદમાં આંશિક સંકોચન $\frac{\Delta V}{V}$ છે. આ ત્રણ પ્રવાહીઓ માટે $\frac{\Delta V}{V}$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo