એક વર્તુળાકાર પ્લેટ પરનું દબાણ,પ્લેટ પર લાગતું બળ અને પ્લેટની ત્રિજ્યા માપીને નક્કી કરવામાં આવે છે. જો બળ અને ત્રિજ્યાના માપનમાં થતી ત્રુટિ અનુક્રમે $5 \%$ અને $3 \%$ હોય,તો દબાણના માપનમાં થતી પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

  • A
    $8$
  • B
    $14$
  • C
    $11$
  • D
    $12$

Explore More

Similar Questions

અવરોધ $R = \frac{V}{I}$ છે,જ્યાં $V = (50 \pm 2) \; V$ અને $I = (20 \pm 0.2) \; A$ છે. $R$ માં પ્રતિશત ત્રુટિ $x\%$ છે. $x$ નું નજીકના પૂર્ણાંકમાં મૂલ્ય ......... છે.

$R_{1} = 100 \pm 3 \ \Omega$ અને $R_{2} = 200 \pm 4 \ \Omega$ અવરોધ ધરાવતા બે અવરોધકોને $(a)$ શ્રેણીમાં,$(b)$ સમાંતરમાં જોડવામાં આવે છે. $(a)$ શ્રેણી જોડાણ અને $(b)$ સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. $(a)$ માટે $R = R_{1} + R_{2}$ અને $(b)$ માટે $\frac{1}{R^{\prime}} = \frac{1}{R_{1}} + \frac{1}{R_{2}}$ તથા $\frac{\Delta R^{\prime}}{R^{\prime 2}} = \frac{\Delta R_{1}}{R_{1}^{2}} + \frac{\Delta R_{2}}{R_{2}^{2}}$ સંબંધનો ઉપયોગ કરો.

Difficult
View Solution

એક લંબઘનનું કદ $V = l \times l \times \sqrt{l} = l^{2.5}$ છે, જ્યાં $l$ એ એક બાજુની લંબાઈ છે. જ્યારે લંબાઈ $l$ ને $1 \text{ mm}$ ની લઘુત્તમ માપશક્તિ (least count) ધરાવતી મીટર સ્કેલ વડે માપવામાં આવે છે, ત્યારે તેના કદના માપનમાં સાપેક્ષ પ્રતિશત ત્રુટિ $6.25\%$ છે. તો તેની લંબાઈના માપનમાં સાપેક્ષ પ્રતિશત ત્રુટિ અને લંબાઈ $l$ નું મૂલ્ય કેટલું હશે?

જો ડિસ્કના દળની ગણતરીમાં $1\%$ ની ભૂલ હોય અને ત્રિજ્યામાં $1.5\%$ ની ભૂલ હોય,તો ડિસ્કને સ્પર્શતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રામાં $\%$ ભૂલ .......... $\%$ છે.

લઘુત્તમ માપ (Least count) એટલે શું? લઘુત્તમ માપની ત્રુટિ (Least count error) કોને કહેવાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo