બે વિદ્યાર્થીઓ દ્વારા એક સમસ્યા ઉકેલવાની સંભાવનાઓ $\frac{1}{2}$ અને $\frac{1}{3}$ છે. તો સમસ્યા ઉકેલાવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{2}{3}$
  • B
    $\frac{4}{3}$
  • C
    $\frac{1}{3}$
  • D
    $1$

Explore More

Similar Questions

ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. એક પણ છાપ (head) ન મળે તેની સંભાવના શોધો.

જો બે પાસાને એકસાથે ઉછાળવામાં આવે,તો પ્રથમ પાસા પર $1$ મળે તેની સંભાવના કેટલી થાય?

$2$ થી $1001$ સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા $n$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. $n$ એ એવી સંખ્યા હોય કે જેને $7$ વડે ભાગતા શેષ $1$ વધે, તેની સંભાવના કેટલી છે?

એક વિદ્યાર્થી માટે $IITJEE$ અને $EAMCET$ માં ક્વોલિફાય થવાની સંભાવના અનુક્રમે $\frac{1}{5}$ અને $\frac{3}{5}$ છે. વિદ્યાર્થી આમાંથી ઓછામાં ઓછી એક પરીક્ષામાં ક્વોલિફાય થાય તેની સંભાવના કેટલી?

જો બે ઘટનાઓ $A$ અને $B$ એવી હોય કે $P(A \cup B) = \frac{5}{6}$,$P(A \cap B) = \frac{1}{3}$,અને $P(\bar{A}) = \frac{1}{2}$,તો ઘટનાઓ $A$ અને $B$ કેવી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo