નીચેની પ્રક્રિયાઓમાં નીપજ $Q$ અને $R$ અનુક્રમે શું છે?
$H_2 + CH_3-C \equiv CH$ $\xrightarrow{\text{Lindlar's catalyst}} P$ $\xrightarrow[Zn + H_2O]{O_3} Q + R$

  • A
    $Ethanol$,$Methanoic \ acid$
  • B
    $Ethanoic \ acid$,$Methanol$
  • C
    $Ethanal$,$Methanal$
  • D
    $Ethanoic \ acid$,$Methanoic \ acid$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં કાર્બન-કાર્બન દ્વિબંધની લંબાઈ મહત્તમ હશે?

ડાલડા તેલમાંથી શેના દ્વારા તૈયાર કરવામાં આવે છે?

$CH_3CH_2CH_2Br$ $\xrightarrow{aq. NaOH} (X)$ $\xrightarrow{Al_2O_3, \text{Heat}} (Y)$ $\xrightarrow{HOCl} (Z)$ પ્રક્રિયામાં $Z$ શું છે?

Difficult
View Solution

ગ્લિસરોલનું હાઇડ્રોઆયોડિક એસિડ દ્વારા રિડક્શન કરવાથી મળતી અંતિમ નીપજ કઈ છે?

પ્રોપીનની $HOCl$ સાથેની પ્રક્રિયા પ્રથમ તબક્કામાં નીચેનામાંથી કોના યોગશીલથી થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo