પદાર્થનો એ ગુણધર્મ જે તેના આકાર,કદ અથવા લંબાઈમાં થતા ફેરફારનો વિરોધ કરે છે,તેને શું કહેવાય છે?

  • A
    આંતરઆણ્વીય અપાકર્ષણ
  • B
    આંતરઆણ્વીય વર્તન
  • C
    સ્નિગ્ધતા
  • D
    સ્થિતિસ્થાપકતા

Explore More

Similar Questions

રેલવેના પાટા '$I$-આકારના' ગર્ડરના શા માટે હોય છે?

હૂકના નિયમની મર્યાદા લખો.

હૂકનો નિયમ સમજાવો.

$m$ દળનો એક ધાતુનો બ્લોક $14\,mm$ વ્યાસના ધાતુના તાર દ્વારા એક દ્રઢ આધાર પરથી લટકાવેલ છે. સંતુલન સ્થિતિમાં તારમાં ઉદ્ભવતું તણાવ પ્રતિબળ $7 \times 10^5\,N m^{-2}$ છે. દળ $m$ નું મૂલ્ય $......kg$ છે.
($g = 9.8\,m s^{-2}$ અને $\pi = \frac{22}{7}$ લો)

ધારો કે એક તાર છત (દ્રઢ આધાર) પરથી લટકાવવામાં આવ્યો છે અને તેના મુક્ત છેડા પર $W$ વજન લટકાવીને ખેંચવામાં આવ્યો છે. તારના $A$ આડછેદના ક્ષેત્રફળ ધરાવતા કોઈપણ બિંદુએ ઉદ્ભવતું લંબગત પ્રતિબળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo