$h \text{ cm}$ ઊંચાઈ ધરાવતા શંકુના આડછેદના છેડાઓની ત્રિજ્યાઓ $r_{1} \text{ cm}$ અને $r_{2} \text{ cm}$ છે. શંકુના આડછેદનું ઘનફળ $\text{cm}^{3}$ માં કેટલું થાય?

  • A
    $\frac{1}{3} \pi h [r_{1}^{2} - r_{2}^{2} - r_{1} r_{2}]$
  • B
    $\frac{1}{3} \pi h [r_{1}^{2} - r_{2}^{2} + r_{1} r_{2}]$
  • C
    $\frac{1}{3} \pi h [r_{1}^{2} + r_{2}^{2} - r_{1} r_{2}]$
  • D
    $\frac{1}{3} \pi h [r_{1}^{2} + r_{2}^{2} + r_{1} r_{2}]$

Explore More

Similar Questions

$4 \, cm$ ત્રિજ્યા ધરાવતા એક શંકુને તેની અક્ષના મધ્યબિંદુમાંથી પસાર થતા અને પાયાને સમાંતર સમતલ દ્વારા બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આ બે ભાગોના ઘનફળની તુલના કરો.

એક નળાકાર બંને છેડે અર્ધગોલકથી બંધ છે. નળાકારની ત્રિજ્યા $4.2 \, cm$ છે અને ઘન પદાર્થની કુલ ઊંચાઈ $15 \, cm$ છે. આ ઘન પદાર્થનું ઘનફળ શોધો (સેમી$^3$ માં).

એક મંદિરનો ગુંબજ શંકુ આકારનો છે જેની ત્રિજ્યા $3.5\, m$ અને ઊંચાઈ $12\, m$ છે. તેની બહારની સપાટીને રંગવાનો ખર્ચ ₹ $30/m^2$ ના દરે શોધો.

ગોળના ગાંગડાનો આકાર શંકુના આડછેદ જેવો છે. તેની ત્રિજ્યાઓ $14 \, cm$ અને $7 \, cm$ છે અને ઊંચાઈ $12 \, cm$ છે. ગોળના ગાંગડાનું ઘનફળ શોધો ( $cm^3$ માં).

$6 \, cm$ ત્રિજ્યા ધરાવતા ધાતુના ગોળાને ઓગાળીને $1 \, cm$ વ્યાસવાળા તારમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તારની લંબાઈ મીટરમાં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo