બહિર્ગોળ લેન્સની દરેક સપાટીની વક્રતા ત્રિજ્યા $40 \,cm$ છે. તેનો વક્રીભવનાંક $1.5$ છે. તેની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($\,cm$ માં)?

  • A
    $40$
  • B
    $20$
  • C
    $80$
  • D
    $30$

Explore More

Similar Questions

સ્થાનાંતરની રીતમાં,એક બહિર્ગોળ લેન્સને પદાર્થ અને પડદાની વચ્ચે મૂકવામાં આવે છે. જો બે સ્થિતિમાં મોટવણી $m_1$ અને $m_2$ હોય અને બે સ્થિતિ વચ્ચે લેન્સનું સ્થાનાંતર $x$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થાય?

$3.0 \, cm$ કદની એક વસ્તુને $21 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સની સામે $14 \, cm$ અંતરે મૂકવામાં આવે છે. લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબનું વર્ણન કરો. જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો શું થાય?

$1.8$ વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સની દરેક સપાટીની વક્રતા ત્રિજ્યા $20 \ cm$ છે. હવે આ લેન્સને $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. હવામાં લેન્સના પાવર અને પ્રવાહીમાં તેના પાવરનો ગુણોત્તર $x : 1$ છે. $x$ નું મૂલ્ય $.....$ છે.

જો મોટવણી $-0.5$ હોય,તો આપેલ લેન્સની કેન્દ્રલંબાઈ $cm$ માં ગણો.

એક મેગ્નિફાઈંગ લેન્સની કેન્દ્રલંબાઈ $10 \, cm$ છે. જો પ્રતિબિંબ લેન્સથી $30 \, cm$ અંતરે રચાતું હોય,તો મોટવણી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo