વર્તુળ $2 x^2 + 2 y^2 - 3 x + 2 y - 1 = 0$ ની ત્રિજ્યા $.......$ એકમ છે.

  • A
    $\frac{\sqrt{21}}{2}$ એકમ
  • B
    $\frac{\sqrt{21}}{4}$ એકમ
  • C
    $\frac{21}{4}$ એકમ
  • D
    $\frac{\sqrt{5}}{4}$ એકમ

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,$\angle A = 90^{\circ}$ અને બિંદુઓ $B$ અને $C$ ના યામ $(2, -4)$ અને $(1, 5)$ છે. તો $\triangle ABC$ ના પરિવર્તુળનું સમીકરણ શું થાય?

વર્તૂળ $x^2 + y^2 - 4x - 6y + 4 = 0$ ના વ્યાસની લંબાઈ કેટલી છે?

વર્તુળ $r^2-4r(\cos \theta+\sin \theta)-4=0$ નું કાર્તેઝિયન યામમાં કેન્દ્ર શોધો.

$(-2, 3)$ કેન્દ્ર અને $4 \pi$ એકમ પરિઘ ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

$X$-અક્ષને સ્પર્શતું એક વર્તુળ દોરવામાં આવ્યું છે,જેનું કેન્દ્ર રેખા $y-x=0$ પર $(m, n)$ ના પ્રતિબિંબ બિંદુ પર છે. તો વર્તુળનું સમીકરણ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo