વિધેય $f(x) = {}^{7 - x}P_{x - 3}$ નો વિસ્તાર શોધો.

  • A
    $\{1, 2, 3, 4, 5\}$
  • B
    $\{1, 2, 3, 4, 5, 6\}$
  • C
    $\{1, 2, 3, 4\}$
  • D
    $\{1, 2, 3\}$

Explore More

Similar Questions

$1, 2, 3, 4, 5, 6, 7, 8, 9$ અંકોનો ઉપયોગ કરીને $3$ અંકની કેટલી અયુગ્મ સંખ્યાઓ બનાવી શકાય જો અંકોનું પુનરાવર્તન ન થાય?

Difficult
View Solution

ભિન્ન રંગના $8$ ધ્વજ પૈકી $5$ ધ્વજ વડે કેટલા ભિન્ન સંકેતો બનાવી શકાય?

'$MANKIND$' શબ્દના અક્ષરોને તમામ શક્ય ક્રમમાં લખવામાં આવે છે અને અંગ્રેજી શબ્દકોશ મુજબ ક્રમમાં ગોઠવવામાં આવે છે. તો '$MANKIND$' શબ્દનો ક્રમ નંબર $.....$ છે.

જો $^n{P_5} = 9 \times {^{n - 1}}{P_4}$ હોય,તો $n$ ની કિંમત શોધો.

$2, 4, 6, 8$ અંકોનો ઉપયોગ કરીને બનાવી શકાતી તમામ $4$-અંકી સંખ્યાઓનો સરવાળો (અંકોનું પુનરાવર્તન માન્ય નથી) કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo