પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક,જેનો અર્ધ-આયુષ્ય સમય $480 \ s$ છે,તે કેટલો થાય?

  • A
    $2.88 \times 10^{-3} \ s^{-1}$
  • B
    $1.44 \times 10^{-3} \ s^{-1}$
  • C
    $1.44 \ s^{-1}$
  • D
    $0.72 \times 10^{-3} \ s^{-1}$

Explore More

Similar Questions

જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $1.386 \times 10^{-3} \ s^{-1}$ હોય,તો પ્રક્રિયકની સાંદ્રતાને તેની પ્રારંભિક સાંદ્રતા કરતા અડધી કરવા માટે જરૂરી સમય સેકન્ડમાં ગણો. ($s$ માં)

$320\, ^\circ C$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા $SO_2Cl_2 \to SO_2 + Cl_2$ નો વેગ અચળાંક $2.2 \times 10^{-5}\, s^{-1}$ છે. આ વાયુને $90\, min$ સુધી ગરમ કરતા કેટલા $(\%)$ ટકા $SO_2Cl_2$ નું વિઘટન થશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

$30 \ ^\circ C$ તાપમાને $N_2O_5 \rightleftharpoons 2NO_2 + \frac{1}{2}O_2$ પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય $24 \ hr$ છે. $10 \ g$ $N_2O_5$ થી શરૂઆત કરતા,$96 \ hr$ ના સમયગાળા પછી કેટલા ગ્રામ $N_2O_5$ બાકી રહેશે?

Difficult
View Solution

$A \rightarrow B$ પ્રક્રિયા પ્રથમ ક્રમની ગતિને અનુસરે છે. જો $0.8 \text{ mol } A$ નું $0.6 \text{ mol } B$ માં રૂપાંતર થતા $1 \text{ કલાક}$ લાગે,તો $0.9 \text{ mol } A$ નું $0.675 \text{ mol } B$ માં રૂપાંતર થતા કેટલા કલાક લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo