ગોળાની ત્રિજ્યા $2 \text{ cm}$ હોય ત્યારે તેના પૃષ્ઠફળની સાપેક્ષમાં તેના ઘનફળના બદલાવાનો દર કેટલો થાય?

  • A
    $0.1 \text{ cm}^3 / \text{ cm}^2$
  • B
    $\frac{1}{2} \text{ cm}^3 / \text{ cm}^2$
  • C
    $1 \text{ cm}^3 / \text{ cm}^2$
  • D
    $2 \text{ cm}^3 / \text{ cm}^2$

Explore More

Similar Questions

$t$ સેકન્ડમાં કણ દ્વારા કાપેલું અંતર $s$ મીટરમાં $s = \frac{2 t^3}{3} - 18 t + \frac{5}{3}$ દ્વારા આપવામાં આવે છે. જ્યારે કણ સ્થિર થાય ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે ($m/s^2$ માં)?

ધારો કે $B \equiv (0,3)$ અને $C \equiv (4,0)$. બિંદુ $A$ એ રેખા $y=2x$ પર $2 \text{ units/second}$ ના દરે ગતિ કરે છે. $\triangle ABC$ નું ક્ષેત્રફળ કયા દરે વધે છે?

પરવલય $y^2 = \frac{36}{5}x$ પરનું એવું બિંદુ શોધો કે જ્યાં કોટિ (ordinate), ભુજ (abscissa) ના દર કરતા ત્રણ ગણી ઝડપે વધે છે:

માછલીના ચોક્કસ જથ્થાનું વજન $W$ એ $W = nw$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $n$ એ જથ્થાનું કદ છે અને $w$ એ માછલીનું સરેરાશ વજન છે. જો $n$ અને $w$ સમય $t$ સાથે $n = 2t^2 + 3$ અને $w = t^2 - t + 2$ મુજબ બદલાતા હોય,તો $t = 1$ સમયે $t$ ની સાપેક્ષમાં $W$ ના બદલાવાનો દર શોધો.

એક પથ્થર કે જેને લંબરૂપે ઉપર તરફ ફેંકતા તેની ગતિનું સમીકરણ $s = 13.8t - 4.9t^2$ છે,જ્યાં $s$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તો $t = 1$ સેકન્ડ પર તેનો વેગ ...... $m/s$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo