સામાન્ય પ્રક્રિયા $2NO + O_2 \to 2NO_2$ માટે,જ્યારે પ્રક્રિયા પાત્રનું કદ બમણું કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો વેગ:

  • A
    તેના પ્રારંભિક વેગ કરતા આઠ ગણો વધશે
  • B
    તેના પ્રારંભિક વેગના આઠમા ભાગનો થશે
  • C
    તેના પ્રારંભિક વેગ કરતા ચાર ગણો વધશે
  • D
    તેના પ્રારંભિક વેગના ચોથા ભાગનો થશે

Explore More

Similar Questions

પ્રક્રિયા $A + B \longrightarrow \text{product}$ માટે,વેગ નિયમનું સમીકરણ $\text{rate} = k[A]^2[B]$ છે. જો પ્રક્રિયાનો વેગ $0.22 \ mol \ L^{-1} \ s^{-1}$ હોય,તો વેગ અચળાંક $k$ ની ગણતરી કરો. આપેલ છે: $[A] = 1 \ mol \ L^{-1}, [B] = 0.25 \ mol \ L^{-1}$.

પ્રક્રિયા $A + B \to \text{Products}$ માટે,વેગ નિયમ $\text{Rate} = k[A][B]^{3/2}$ છે. શું આ પ્રક્રિયા પ્રાથમિક (elementary) પ્રક્રિયા હોઈ શકે? સમજાવો.

$A$,$B$ અને $C$ વચ્ચેની પ્રક્રિયા માટે વેગ નિયમ સમીકરણ $r = k[A][B][C]^2$ છે. જો $A$ અને $B$ બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો નવો વેગ શું હશે ($r$ માં)?

$t_{1/2} =$ અચળ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા સૂચવે છે. જો $a^2 t_{1/2} =$ અચળ હોય,તો તે પ્રક્રિયાનો ક્રમ ($a =$ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા) શું હશે?

પ્રક્રિયાના ગતિકીય અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો પ્રાપ્ત થયા છે:
$2 A + B \rightarrow C + D$
પ્રયોગ $[A] / mol \, L^{-1}$ $[B] / mol \, L^{-1}$ $D$ ના નિર્માણનો પ્રારંભિક દર $/ mol \, L^{-1} \, min^{-1}$
$I$ $0.1$ $0.1$ $6.0 \times 10^{-3}$
$II$ $0.3$ $0.2$ $7.2 \times 10^{-2}$
$III$ $0.3$ $0.4$ $2.88 \times 10^{-1}$
$IV$ $0.4$ $0.1$ $2.40 \times 10^{-2}$

પ્રક્રિયા માટે વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo