$1: 2$ ના ગુણોત્તરમાં કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરો $C_1$ અને $C_2$ ના સમાંતર અને શ્રેણી જોડાણ પર લાગુ પાડવા પડતા વિદ્યુતસ્થિતિમાનના તફાવતનો ગુણોત્તર શોધો,જેથી બંને કિસ્સામાં સંગ્રહિત ઉર્જા સમાન રહે.

  • A
    $3:\sqrt{2}$
  • B
    $\sqrt{2}:3$
  • C
    $2:9$
  • D
    $9:2$

Explore More

Similar Questions

$2\,\mu F$ ના કોઈપણ એક કેપેસિટર અને $1\,\mu F$ ના કેપેસિટર પરનો વિદ્યુતભાર અનુક્રમે ($\mu C$ માં) કેટલો હશે?

$2.5\, V$ જેટલું સ્થિતિમાન ધરાવતું પારોનું એક ગોળાકાર ટીપું $125$ નાના ટીપાંઓને ભેગા કરવાથી મળે છે. તો દરેક નાના ટીપાંનું સ્થિતિમાન કેટલું હશે?........$V$

આપેલ પરિપથમાં,કોષ આદર્શ છે,જેનું $emf$ $=$ $15$ $V$ છે. દરેક અવરોધ $3$ $\Omega$ નો છે. કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત.....$V$ છે.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$5 \ \mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર......$ \mu C$ છે.

$C = 900 \, pF$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ $100 \, V$ ની બેટરી વડે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ તેને બેટરીથી અલગ કરીને આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ $C = 900 \, pF$ કેપેસીટન્સ ધરાવતા બીજા અનચાર્જ્ડ (વીજભાર રહિત) કેપેસીટર સાથે જોડવામાં આવે છે. આકૃતિ $(b)$ માં તંત્ર દ્વારા સંગ્રહિત સ્થિત-વિદ્યુત ઉર્જા $\dots \times 10^{-6} \, J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo