બે ધન સંખ્યાઓ $a$ અને $b$ ના $A.M.$ અને $G.M.$ નો ગુણોત્તર $m: n$ છે. સાબિત કરો કે $a: b = (m + \sqrt{m^{2} - n^{2}}) : (m - \sqrt{m^{2} - n^{2}}).$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
ધારો કે બે સંખ્યાઓ $a$ અને $b$ છે.
$A.M. = \frac{a+b}{2}$ અને $G.M. = \sqrt{ab}.$
આપેલ શરત મુજબ,
$\frac{a+b}{2\sqrt{ab}} = \frac{m}{n}$
$\Rightarrow \frac{(a+b)^{2}}{4ab} = \frac{m^{2}}{n^{2}}$
$\Rightarrow (a+b)^{2} = \frac{4abm^{2}}{n^{2}}$
$\Rightarrow a+b = \frac{2\sqrt{ab}m}{n} \quad \dots(1)$
નિત્યસમ $(a-b)^{2} = (a+b)^{2} - 4ab$ નો ઉપયોગ કરતા,
$(a-b)^{2} = \frac{4abm^{2}}{n^{2}} - 4ab = \frac{4ab(m^{2}-n^{2})}{n^{2}}$
$\Rightarrow a-b = \frac{2\sqrt{ab}\sqrt{m^{2}-n^{2}}}{n} \quad \dots(2)$
$(1)$ અને $(2)$ નો સરવાળો કરતા,$2a = \frac{2\sqrt{ab}}{n}(m + \sqrt{m^{2}-n^{2}}),$
$\Rightarrow a = \frac{\sqrt{ab}}{n}(m + \sqrt{m^{2}-n^{2}}).$
$a$ ની કિંમત $(1)$ માં મૂકતા,આપણને $b = \frac{\sqrt{ab}}{n}(m - \sqrt{m^{2}-n^{2}})$ મળે છે.
તેથી,$\frac{a}{b} = \frac{m + \sqrt{m^{2}-n^{2}}}{m - \sqrt{m^{2}-n^{2}}}.$
આમ,$a:b = (m + \sqrt{m^{2}-n^{2}}) : (m - \sqrt{m^{2}-n^{2}}).$

Explore More

Similar Questions

જો $a, b, c$ એ $A.P.$ માં હોય,તો $10^{ax + 10}, 10^{bx + 10}, 10^{cx + 10}$ એ શેમાં હશે?

જો $x$ અને $y$ ના $A.M.$ અને $G.M.$ નો ગુણોત્તર $p : q$ હોય,તો $x : y$ શું થાય?

એક $A.P.$ નો સામાન્ય તફાવત શોધો જેનું પ્રથમ પદ એકમ $(1)$ છે અને જેના બીજા,દસમા અને ચોત્રીસમા પદો $G.P.$ માં છે.

જો $a, b, c$ સમગુણોત્તર શ્રેણીમાં હોય,તો $\frac{d}{a}, \frac{e}{b}, \frac{f}{c}$ કઈ શ્રેણીમાં હોય જેથી સમીકરણો $ax^2 + 2bx + c = 0$ અને $dx^2 + 2ex + f = 0$ ના બીજ સમાન હોય?

જો બે ધન સંખ્યાઓનો સમગુણોત્તર મધ્યક $6$ અને સમાંતર મધ્યક $6.5$ હોય,તો તે સંખ્યાઓ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo