બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર $4:9$ છે. તો,તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર $\ldots \ldots$ છે.

  • A
    $2:3$
  • B
    $4:9$
  • C
    $81:16$
  • D
    $16:81$

Explore More

Similar Questions

સમબાજુ ચતુષ્કોણ $ABCD$ ની પરિમિતિ $68$ છે. જો $AC = 30$ હોય,તો $BD$ શોધો.

$\Delta ABC$ અને $\Delta PQR$ માં,$\angle A \cong \angle Q$ અને $\angle B \cong \angle R$ છે. તો તેમની વચ્ચેની કઈ સંગતતા સમરૂપતા છે?

$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $AB = 12, BD = 9$ અને $BC = 21$ હોય,તો $AC$ શોધો.

$ABCD$ એક લંબચોરસ છે. જો $AB = 7.5$ અને $AC = 19.5$ હોય,તો $BC$ શોધો.

$\Delta ABC$ અને $\Delta XYZ$ માં,$\frac{AB}{XY} = \frac{BC}{YZ}$ અને $\angle B \cong \angle Y$ છે. જો $AB = 6$,$AC = 15$ અને $XY = 15$ હોય,તો $XZ$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo