$R$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રીંગના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર અને તેના કેન્દ્રથી $2\sqrt{2}R$ અંતરે તેની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર . . . . . . છે.

  • A
    $27:1$
  • B
    $81:1$
  • C
    $1:9$
  • D
    $1:2\sqrt{2}$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલમાંથી $I$ એમ્પીયર વિદ્યુતપ્રવાહ વહે છે. તેના કેન્દ્રથી અક્ષ પર $x$ અંતરે $(x >> R)$ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

$AB$ અને $CD$ એ લાંબા સીધા વાહકો છે,જે $d$ અંતરે આવેલા છે અને દરેકમાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. $BC$ ના મધ્યબિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

એક વર્તુળાકાર કોઈલ $y-z$ સમતલમાં છે અને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. કોઈલમાંથી અચળ વિદ્યુતપ્રવાહ વહે છે. જો $x = -25\, cm$ પર ચુંબકીય ક્ષેત્રની દિશાને ચુંબકીય ક્ષેત્રની ધન દિશા ગણવામાં આવે,તો નીચેનામાંથી કયો આલેખ $x$-અક્ષ પર ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર દર્શાવે છે?

Difficult
View Solution

એક અનંત, સીધા તારમાં ધન $Z$-દિશામાં $I$ જેટલો પ્રવાહ વહે છે અને તેટલો જ પ્રવાહ $5 \ m$ દૂર આવેલા સમાંતર તારમાં ઋણ $Z$-દિશામાં વહે છે. બિંદુ $P$ એ પ્રથમ તારથી $3 \ m$ અને બીજા તારથી $4 \ m$ ના લંબ અંતરે છે. બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય કેટલું હશે?

એક સ્થળે ટેલિફોન કેબલમાં ચાર લાંબા સીધા આડા તાર છે,જેમાં પૂર્વથી પશ્ચિમ દિશામાં $1.0 \; A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તે સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર $0.39 \; G$ છે અને ડીપનો ખૂણો $35^{\circ}$ છે. મેગ્નેટિક ડેક્લિનેશન લગભગ શૂન્ય છે. કેબલની નીચે અને ઉપર $4.0 \; cm$ અંતરે આવેલા બિંદુઓ પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo