બસ અને ટ્રેનની ઝડપનો ગુણોત્તર $15:27$ છે. વળી,એક કારે $9 \text{ કલાકમાં}$ $720 \text{ km}$ અંતર કાપ્યું છે. બસની ઝડપ એ કારની ઝડપના $\frac{3}{4}$ ગણી છે. તો ટ્રેન $7 \text{ કલાકમાં}$ કેટલું અંતર કાપશે? ($\text{km}$ માં)

  • A
    $760$
  • B
    $756$
  • C
    $740$
  • D
    નક્કી કરી શકાતું નથી

Explore More

Similar Questions

એક ટ્રેન $75\, km/hr$ ની સરેરાશ ઝડપે દોડે છે. જો કાપવાનું અંતર $1050\, km$ હોય, તો ટ્રેનને તે અંતર કાપતા કેટલો સમય લાગશે? ($hrs$ માં)

એક માણસે અમુક અંતર ટ્રેન દ્વારા $25 \text{ km/h}$ ની ઝડપે કાપ્યું અને પાછા ચાલતા $4 \text{ km/h}$ ની ઝડપે આવ્યા. જો આખી મુસાફરીમાં $5 \text{ h } 48 \text{ min}$ લાગ્યા હોય,તો અંતર કેટલું હશે? ($\text{km}$ માં)

એક કાર સમાન દિશામાં $4\, km/h$ ની ઝડપે ચાલતા માણસને પસાર કરે છે. માણસ કારને $3\, \text{મિનિટ}$ સુધી જોઈ શકે છે અને દૃશ્યતા $130\, m$ ના અંતર સુધી છે. કારની ઝડપ શોધો: ($km/h$ માં)

એક સમાન ઝડપે,એક કાર $8 \, \text{કલાક}$ માં ચોક્કસ અંતર કાપે છે. જો ઝડપ $4 \, km/hr$ વધારવામાં આવી હોત,તો તે જ અંતર $7.5 \, \text{કલાક}$ માં કાપી શકાયું હોત. તો કાપેલું અંતર કેટલું છે? ($km$ માં)

એક છોકરો તેની સાયકલ $10 \, km$ નું અંતર $12 \, km/hr$ ની સરેરાશ ઝડપે કાપે છે અને ફરીથી $12 \, km$ નું અંતર $10 \, km/hr$ ની સરેરાશ ઝડપે કાપે છે. સમગ્ર મુસાફરી માટે તેની સરેરાશ ઝડપ આશરે કેટલી હશે ($km/hr$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo