સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયા $A$ અને $B$ ની ઉષ્મીય વાહકતાનો ગુણોત્તર $3: 2$ છે. જો બંને સળિયાનો ઉષ્મીય અવરોધ સમાન હોય,તો સળિયા $A$ ની લંબાઈ અને સળિયા $B$ ની લંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $3: 2$
  • B
    $2: 3$
  • C
    $5: 1$
  • D
    $1: 5$

Explore More

Similar Questions

સમાન દ્રવ્ય અને સમાન પરિમાણો ધરાવતા ચાર પાતળા સળિયાઓમાંથી બનેલા ચોરસના બે વિકર્ણ રીતે વિરુદ્ધ ખૂણાઓ $40^{\circ} C$ અને $10^{\circ} C$ તાપમાને છે. જો માત્ર ઉષ્માનું વહન થતું હોય,તો બાકીના બે ખૂણાઓ વચ્ચેનો તાપમાનનો તફાવત .......... $^{\circ} C$ હશે.

બે સમાન ચોરસ ધાતુની સળીયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના છેડાઓ વેલ્ડીંગ કરેલા છે. $(a)$ માં $4$ મિનિટમાં $20$ કેલરી ઉષ્માનું વહન થાય છે. જો આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે તો સમાન ઉષ્માનું વહન ...... (મિનિટ) સમયમાં થશે.

Difficult
View Solution

$A$ અને $2A$ આડછેદનું ક્ષેત્રફળ અને સમાન લંબાઈ ધરાવતા બે સળિયા,જેમની ઉષ્મીય વાહકતા $2K$ અને $3K$ છે,તેમને સમાંતર જોડવામાં આવે છે. તો તેમના સંયોજનની સમતુલ્ય ઉષ્મીય વાહકતા કેટલી થશે?

Difficult
View Solution

એક સંયુક્ત સળિયામાં,અલગ-અલગ લંબાઈ અને સમાન આડછેદના ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાઓને છેડેથી જોડવામાં આવે છે. જો $K$ એ સંયુક્ત સળિયાનો સમતુલ્ય ઉષ્મા વાહકતા ગુણાંક હોય,તો $\left( \frac{\ell_1 + \ell_2}{K} \right)$ કોના બરાબર થાય?

$75 \ cm$ લંબાઈનો તાંબાનો સળિયો અને $125 \ cm$ લંબાઈનો લોખંડનો સળિયો એકબીજા સાથે છેડેથી જોડવામાં આવ્યા છે. બંને $2 \ cm$ વ્યાસ ધરાવતા વર્તુળાકાર આડછેદના છે. તાંબા અને લોખંડના મુક્ત છેડાઓ અનુક્રમે $100^{\circ} C$ અને $0^{\circ} C$ તાપમાને રાખવામાં આવ્યા છે. સળિયાઓની સપાટીઓ ઉષ્મીય રીતે અવાહક છે. તાંબા-લોખંડના જંકશનનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)? (તાંબાની ઉષ્મીય વાહકતા $386.4 \ W/m-K$ અને લોખંડની ઉષ્મીય વાહકતા $48.46 \ W/m-K$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo