એક ગોળીય કેપેસિટરના બે ગોળાઓની ત્રિજ્યા અનુક્રમે $12 \; cm$ અને $9 \; cm$ છે. તેમની વચ્ચેના માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $6$ છે. તો કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થશે?

  • A
    $240 \; pF$
  • B
    $240 \; \mu F$
  • C
    $240 \; F$
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

$F$ માં કેપેસીટન્સ માટે નીચેનામાંથી કયું પરિમાણીય સૂત્ર સાચું છે? $M, L, T$ અને $C$ એ અનુક્રમે દળ,લંબાઈ,સમય અને વિદ્યુતભારના એકમો દર્શાવે છે.

$1 \ m$ ત્રિજ્યા ધરાવતા ગોળાકાર વાહકનું કેપેસિટન્સ કેટલું હશે?

એક ગોલીય કેપેસિટરનું કેપેસિટન્સ $1 \mu F$ છે. જો બે ગોળાઓ વચ્ચેનું અંતર $1 \text{ mm}$ હોય,તો બહારના ગોળાની ત્રિજ્યા કેટલી હશે?

$1000$ નાના પાણીના ટીપાં,જે દરેકની કેપેસીટન્સ $C$ છે,તે જોડાઈને એક મોટું ગોળાકાર ટીપું બનાવે છે. મોટા ગોળાની કેપેસીટન્સ ......... $C$ છે.

એક ગોલીય કેપેસિટર બે સમકેન્દ્રિત ગોલીય વાહકોનું બનેલું છે. જો બહારની ત્રિજ્યા $2 R$ અને અંદરની ત્રિજ્યા $R$ હોય, તો ગોલીય કેપેસિટરનું કેપેસિટન્સ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo