આકૃતિમાં $A$ અને $B$ વચ્ચેનું પરિણામી કેપેસીટન્સ .....$\mu F$ જેટલું છે.

  • A
    $1$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1.5$

Explore More

Similar Questions

એક કેપેસિટરને $15$ ડાઈઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી ભરતા તેનો કેપેસિટન્સ $15\ \mu F$ થાય છે. હવા ધરાવતા બીજા કેપેસિટરનો કેપેસિટન્સ $1\ \mu F$ છે. બંને કેપેસિટરને $100\ V$ ની બેટરી દ્વારા ચાર્જ કરવામાં આવે છે. બેટરી અને પ્રથમ કેપેસિટરમાંથી ડાઈઈલેક્ટ્રિક દૂર કર્યા પછી,બંને કેપેસિટરને સમાંતર જોડવામાં આવે છે. તો તેમનો અંતિમ વોલ્ટેજ કેટલા $V$ થશે?

Difficult
View Solution

આકૃતિમાં પાંચ કેપેસિટરની કેપેસીટન્સ અને જોડાણ દર્શાવેલ છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $60\;V$ છે. તો $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ અને $5\;\mu F$ ના કેપેસિટર પરનો વિદ્યુતભાર અનુક્રમે કેટલો હશે?

બે ધાતુના ગોળાઓ,એકની ત્રિજ્યા $R$ અને બીજાની ત્રિજ્યા $2R$ છે,બંનેની સપાટી પરની વિદ્યુતભાર ઘનતા $\sigma$ સમાન છે. તેમને સંપર્કમાં લાવીને અલગ કરવામાં આવે છે. તો તેમની નવી સપાટી પરની વિદ્યુતભાર ઘનતા કેટલી હશે?

આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ કેટલું છે?

નીચેની આકૃતિમાં,સ્થાયી અવસ્થામાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર .....$\mu C$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo