બે સદિશો $A$ અને $B$ નો પરિણામી સદિશ $A$ ને લંબ છે અને તેનું મૂલ્ય સદિશ $B$ ના મૂલ્ય કરતા અડધું છે. $A$ અને $B$ વચ્ચેનો ખૂણો ....... $^o$ છે.

  • A
    $120$
  • B
    $150$
  • C
    $135$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $\vec{A}=\hat{i}+\hat{j}+3 \hat{k}$,$\vec{B}=-\hat{i}+\hat{j}+4 \hat{k}$ અને $\vec{C}=2 \hat{i}-2 \hat{j}-8 \hat{k}$ હોય,તો સદિશો $\vec{P}=\vec{A}+\vec{B}+\vec{C}$ અને $\vec{Q}=(\vec{A} \times \vec{B})$ વચ્ચેનો ખૂણો (ડિગ્રીમાં) કેટલો થાય ($^{\circ}$ માં)?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ પરસ્પર લંબ બે સદિશોનું પરિણામી $(a)$ તેમની વચ્ચેના ખૂણાના દ્વિભાજક પર
$(2)$ $\overrightarrow A \times \overrightarrow B$ ની દિશા $(b)$ સમતલીય
$(c)$ $\overrightarrow A$ અને $\overrightarrow B$ ધરાવતા સમતલને લંબ

$100$ સમતલીય બળો,દરેક $10 \ N$ ના,એક પદાર્થ પર કાર્ય કરે છે. દરેક બળ અગાઉના બળ સાથે $\pi/50$ રેડિયનનો ખૂણો બનાવે છે. આ બળોનું પરિણામી બળ $N$ માં કેટલું હશે?

Difficult
View Solution

આપેલ છે કે $\overrightarrow{A} + \overrightarrow{B} = \overrightarrow{C}$ અને $\overrightarrow{C}$ એ $\overrightarrow{A}$ ને લંબ $(\perp)$ છે. જો $|\overrightarrow{A}| = |\overrightarrow{C}|$ હોય,તો $\overrightarrow{A}$ અને $\overrightarrow{B}$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

બે સદિશો $\overrightarrow{P}$ અને $\overrightarrow{Q}$ નું પરિણામી સદિશ $\overrightarrow{R}$ છે. જો $\overrightarrow{Q}$ ને બમણું કરવામાં આવે,તો નવું પરિણામી સદિશ $\overrightarrow{P}$ ને લંબ બને છે. તો $R$ નું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo