કોલિમેટરની સ્લિટને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સ્ત્રોત દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. સ્લિટ $S$ અને કોલિમેટિંગ લેન્સ $L$ વચ્ચેનું અંતર લેન્સની કેન્દ્રલંબાઈ જેટલું છે. બહાર નીકળતા કિરણપુંજની સાચી દિશા કઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ હશે?

  • A
    $1$
  • B
    $3$
  • C
    $2$
  • D
    કોઈપણ આકૃતિમાં નહીં

Explore More

Similar Questions

બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ કોના માટે મહત્તમ હશે?

આપેલ વસ્તુના પ્રતિબિંબનો વેગ $cm/sec$ માં શોધો.

Difficult
View Solution

એક બહિર્ગોળ લેન્સને એવા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે જેનો વક્રીભવનાંક લેન્સના વક્રીભવનાંક જેટલો જ હોય. તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

$f$ કેન્દ્રલંબાઈ અને $d$ વ્યાસ ધરાવતો લેન્સ $I$ તીવ્રતાનું પ્રતિબિંબ રચે છે. જો લેન્સના મધ્ય ભાગમાં $d/2$ વ્યાસ ધરાવતા ભાગને કાળા કાગળથી ઢાંકી દેવામાં આવે,તો લેન્સની નવી કેન્દ્રલંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા કેટલી હશે?

એક પાતળા દ્વિ-બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાઓનું મૂલ્ય $40 \; cm$ છે અને તે $1.65$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે. તેની કેન્દ્રલંબાઈ આશરે ....... $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo