ઉગમબિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો,જે $Y$-અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં $30^{\circ}$ નો ખૂણો બનાવે છે.

  • A
    $\frac{-2}{\sqrt{3}}$
  • B
    $-\sqrt{3}$
  • C
    $\frac{\sqrt{3}}{2}$
  • D
    $\frac{-1}{\sqrt{3}}$

Explore More

Similar Questions

$A(-1, -1)$ અને $B(2, 1)$ બિંદુઓને જોડતી રેખા,$C(3, 4)$ અને $D(1, 2)$ બિંદુઓને જોડતા રેખાખંડને કયા ગુણોત્તરમાં વિભાજિત કરે છે?

યામ અક્ષો વચ્ચેની રેખાનો અંતઃખંડ $(-5, 4)$ બિંદુ દ્વારા $1 : 2$ ના ગુણોત્તરમાં વિભાજિત થાય છે. તો રેખાનું સમીકરણ શું હશે?

રેખા $2x - 3y = 1$ ને સમાંતર અને બિંદુઓ $(1, 3)$ અને $(1, -7)$ ને જોડતા રેખાખંડના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.

જો સુરેખા $2x - 3y + 17 = 0$ એ $(7, 17)$ અને $(15, \beta)$ બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ હોય,તો $\beta$ ની કિંમત શોધો.

જો $(4, 3)$ અને $(2, k)$ માંથી પસાર થતી રેખા $y = 2x + 3$ ને લંબ હોય,તો $k$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo