વિકલ સમીકરણ $x \frac{dy}{dx} + y = x^3 y^6$ નો ઉકેલ છે:

  • A
    $y^{-5} = \frac{5}{2} x^3 + cx^5$
  • B
    $y^5 = \frac{5}{2} x^3 + cx^5$
  • C
    $y^{-5} = -\frac{5}{2} x^3 + cx^5$
  • D
    $y^{-5} = \frac{5}{2} x^3 + cx^{-5}$

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $x \frac{dy}{dx} - y = 2x^2$ નો સંકલ્યકારક અવયવ (Integrating Factor) શોધો.

ધારો કે $\alpha$ એક શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. ધારો કે $f: R \rightarrow R$ એક વિકલનીય વિધેય છે જેથી $f(0)=2$ અને $\lim _{x \rightarrow-\infty} f(x)=1$. જો તમામ $x \in R$ માટે $f^{\prime}(x)=\alpha f(x)+3$ હોય,તો $f(-\log _e 2)$ ની કિંમત . . . . . . . . . થાય.

ઉગમબિંદુમાંથી પસાર થતા અને વિકલ સમીકરણ $(1+x^2) \frac{dy}{dx} + 2xy = 4x^2$ નું સમાધાન કરતા વક્રનું સમીકરણ શોધો.

વિકલ સમીકરણ $(x+1) \frac{dy}{dx} - xy = 1$,જે $y(0) = 1$ નું સમાધાન કરે છે,તેનો ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $\sec y + (x - e^{\sin y}) \frac{dy}{dx} = 0$ નો વ્યાપક ઉકેલ છે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo