સમીકરણ $\frac{dy}{dx} = \frac{1}{x + y + 1}$ નો ઉકેલ શોધો.

  • A
    $x = ce^y - y - 2$
  • B
    $y = x + ce^y - 2$
  • C
    $x + ce^y - y - 2 = 0$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $\frac{dy}{dx} + y \tan x = \sec x$ નો વ્યાપક ઉકેલ શોધો.

$(0,1)$ બિંદુમાંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો. જો વક્રના કોઈપણ બિંદુ $(x, y)$ આગળ સ્પર્શકનો ઢાળ તે બિંદુના $x$ યામ (abscissa) અને $x$ યામ તથા $y$ યામ (ordinate) ના ગુણાકારના સરવાળા જેટલો હોય.

Difficult
View Solution

વિકલ સમીકરણ $(1+y^2) + (x - e^{\tan^{-1} y}) \frac{dx}{dy} = 0$ નો ઉકેલ શોધો.

જો વિકલ સમીકરણ $(1+\log_e x) \frac{dx}{dy} - x \log_e x = e^y, x > 0$ નો ઉકેલ વક્ર $f(x, y)=0$ એ બિંદુઓ $(1,0)$ અને $(\alpha, 2)$ માંથી પસાર થતો હોય,તો $\alpha^\alpha$ ની કિંમત શોધો.

વિકલ સમીકરણ $\frac{dy}{dx} + y \sec^2 x = \tan x \sec^2 x$ નો ઉકેલ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo