સમીકરણોની જોડી $x+y+1=0$ અને $3x+3y+2=0$ નો ઉકેલ ગણ ......... છે.

  • A
    $\{(1, -2)\}$
  • B
    $\{(3, 1)\}$
  • C
    અનંત ગણ
  • D
    ખાલી ગણ

Explore More

Similar Questions

$x$ વર્ષ પહેલાં,માતા-પિતા અને બે બાળકોની ઉંમરનો સરવાળો $y$ વર્ષ હતો,તો $z$ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે?

શું નીચે આપેલ સુરેખ સમીકરણોની જોડને કોઈ ઉકેલ નથી? તમારા જવાબનું સમર્થન કરો.
$y + 6x = 6$ અને $y = 2x$

સમીકરણોની જોડી $5x - 15y = 8$ અને $3x - 9y = \frac{24}{5}$ માટે

સમીકરણોની જોડી $3x + 4y = 10$ અને $3x + 4y = 15$ નો આલેખ શું દર્શાવે છે?

સમીકરણોની જોડી $x + 2y = 5$ અને $2x + y = 4$ નો ઉકેલ ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo