ઘરની ટોચ પર રહેલી $750 \, cm^2$ આડછેદ ધરાવતી પાણીની ટાંકીમાં પાણીની સપાટી નળના સ્તરથી $h \, m$ ઉપર છે. $500 \, mm^2$ આડછેદ ધરાવતા નળમાંથી બહાર આવતા પાણીની ઝડપ $30 \, cm/s$ છે. તે ક્ષણે,$\frac{dh}{dt}$ એ $x \times 10^{-3} \, m/s$ છે. $x$ નું મૂલ્ય $.............$ થશે.

  • A
    $3$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $2$

Explore More

Similar Questions

કેલ્સાઈટના સ્ફટિકને કાગળ પરના એક ટપકા પર મૂકીને ફેરવવામાં આવે છે. કેલ્સાઈટમાંથી જોતા શું જોવા મળશે?

એક્સ-રેની વિકૃતિજન્ય અસરના શોધક કોણ હતા?

જો $\alpha$ એ સમીકરણ $x^6-1=0$ નું અવાસ્તવિક બીજ હોય,તો $\frac{\alpha^2+\alpha^3+\alpha^4+\alpha^5}{\alpha+1}$ ની કિંમત કેટલી થાય?

$+z-$ અક્ષની દિશામાં પ્રસરતા $e.m.$ તરંગ સાથે સંકળાયેલ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને નીચેનામાંથી કોના દ્વારા દર્શાવી શકાય?

$\sinh(ix)$ એ . . . ના બરાબર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo