રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંક $(k)$ ની તાપમાન પરની નિર્ભરતા આર્હેનિયસ સમીકરણ $k = A \cdot e^{-E^*/RT}$ દ્વારા દર્શાવવામાં આવે છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $(E^*)$ નીચેનામાંથી શેનો આલેખ દોરીને ગણી શકાય?

  • A
    $\log \, k$ વિરુદ્ધ $\frac{1}{T}$
  • B
    $k$ વિરુદ્ધ $T$
  • C
    $k$ વિરુદ્ધ $\frac{1}{\log \, T}$
  • D
    $\log \, k$ વિરુદ્ધ $T$

Explore More

Similar Questions

આર્હેનિયસ સમીકરણ $k = A e^{-E_a/RT}$ માં,દર અચળાંક $k$ એ આવૃત્તિ અવયવ $A$ જેટલો ક્યારે થાય છે?

$27^{\circ} C$ ના સમાન તાપમાને પ્રક્રિયા મિશ્રણમાં ઉદ્દીપક ઉમેર્યા પછી પ્રક્રિયાનો વેગ અચળાંક $4$ ગણો વધે છે. આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જામાં થતો ફેરફાર કેટલો છે? (લો $\ln(1/4) = -1.386, R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$)

પ્રક્રિયા $2HI_{(g)} \to H_{2_{(g)}} + I_{2_{(g)}}$ માટે સક્રિયકરણ ઉર્જા $600 \ K$ તાપમાને $200 \ kJ \ mol^{-1}$ છે. સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા તેનાથી વધુ ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો અંશ ગણો.

$25\,^oC$ તાપમાને એક પ્રક્રિયાનો વેગ અચળાંક $1 \times 10^{-3}\,s^{-1}$ છે. જો તાપમાન વધારીને $35\,^oC$ કરતા પ્રક્રિયાનો વેગ બમણો થતો હોય,તો આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા .......... $kJ\, mol^{-1}$ થશે.

પ્રતિવર્તી પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે,આપેલ ઉર્જા પ્રોફાઇલ આકૃતિ પરથી નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo