એક પદાર્થનું તાપમાન $\theta$ એ આસપાસના તાપમાન $\theta_0$ કરતા થોડું વધારે છે. તેના ઠંડા પડવાનો દર $(R)$ વિરુદ્ધ પદાર્થનું તાપમાન $(\theta)$ નો આલેખ દોરવામાં આવે છે. તેનો આકાર કેવો હશે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

જ્યારે આસપાસનું તાપમાન $10^{\circ} C$ હોય ત્યારે એક પદાર્થ $10$ મિનિટમાં $100^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો થાય છે. તો પદાર્થને $70^{\circ} C$ થી $20^{\circ} C$ સુધી ઠંડો થવા માટે લાગતો સમય કેટલો હશે ($\text{મિનિટ}$ માં)?
$ [\text{લો } \ln 2=0.7, \ln 3=1.1, \ln 6=1.8 ]$

એક પદાર્થને $61^{\circ} \text{C}$ થી $59^{\circ} \text{C}$ સુધી ઠંડુ થતા $4\, \text{min}$ લાગે છે. જો આસપાસનું તાપમાન $30^{\circ} \text{C}$ હોય,તો પદાર્થને $51^{\circ} \text{C}$ થી $49^{\circ} \text{C}$ સુધી ઠંડુ થતા લાગતો સમય $....\, \text{min}$ છે.

$22.5^{\circ} C$ તાપમાન ધરાવતા રૂમમાં ચાનો એક કપ $65.5^{\circ} C$ થી $62.5^{\circ} C$ સુધી ઠંડો થવા માટે $1$ મિનિટ લે છે. તે જ રૂમમાં $46.5^{\circ} C$ થી $40.5^{\circ} C$ સુધી ઠંડો થવા માટે કેટલો સમય લાગશે ($\text{મિનિટ}$ માં)?

એક સામાન્ય પદાર્થ $t$ મિનિટમાં $4 \theta$ થી $3 \theta$ સુધી ઠંડો થાય છે. પછીની $t$ મિનિટ પછી તે પદાર્થનું તાપમાન કેટલું હશે? (ન્યૂટનનો શીતલનનો નિયમ ધારો અને ઓરડાનું તાપમાન $\theta$ છે)

એક પદાર્થ $6$ મિનિટમાં $60^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો થાય છે. જો આસપાસનું તાપમાન $10^{\circ} C$ હોય,તો પછીની $6$ મિનિટ પછી તેનું તાપમાન $.........{ }^{\circ} C$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo