એક આદર્શ વાયુનું તાપમાન $100 \ K$ થી વધારીને $400 \ K$ કરવામાં આવે છે. જો $100 \ K$ તાપમાને તેના અણુઓનો $R$.$M$.$S$. વેગ '$x$' હોય,તો $400 \ K$ તાપમાને તે કેટલો થશે?

  • A
    $\frac{x}{4}$
  • B
    $2x$
  • C
    $3x$
  • D
    $4x$

Explore More

Similar Questions

આપેલ તાપમાને વાયુના અણુઓનો $r.m.s.$ વેગ

$v_{rms}$ એટલે શું? $v_{rms}$ નું સમીકરણ $(1)$ ઘનતા,$(2)$ અણુનું દળ,$(3)$ મોલર દળના પદોમાં લખો.

$T$ $K$ તાપમાને,$O_2$ ની સરેરાશ ઝડપ એ $47\,^oC$ તાપમાને $N_2$ ની $rms$ ઝડપના $\left( \frac{7}{4} \right)$ ગણી હશે. $T$ નું મૂલ્ય શોધો.

હિલિયમ અને ઓક્સિજનના આણ્વીય દળ અનુક્રમે $4$ અને $32$ છે. $327^{\circ} C$ તાપમાને હિલિયમની r.m.s ઝડપ અને $27^{\circ} C$ તાપમાને ઓક્સિજનની r.m.s ઝડપનો ગુણોત્તર કેટલો થશે?

હાઇડ્રોજનનું તાપમાન શોધો કે જેના પર તેના અણુઓની સરેરાશ ઝડપ $31\,^oC$ તાપમાને રહેલા ઓક્સિજનના અણુઓની સરેરાશ ઝડપ જેટલી હોય. તે ........ $^oC$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo