હિલિયમ અને ઓક્સિજનના આણ્વીય દળ અનુક્રમે $4$ અને $32$ છે. $327^{\circ} C$ તાપમાને હિલિયમની r.m.s ઝડપ અને $27^{\circ} C$ તાપમાને ઓક્સિજનની r.m.s ઝડપનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $1:6$
  • B
    $8:1$
  • C
    $1:8$
  • D
    $4:1$

Explore More

Similar Questions

વાતાવરણમાં $H_2$ અને $He$ જેવા હલકા વાયુઓ નહિવત માત્રામાં જોવા મળે છે. કેમ?

નિરપેક્ષ તાપમાન $T$ અને ${v^2}_{rms}$ વચ્ચેનો આલેખ કેવો મળે?

એક આદર્શ વાયુનું તાપમાન $100 \ K$ થી વધારીને $400 \ K$ કરવામાં આવે છે. જો $100 \ K$ તાપમાને તેના અણુઓનો $R$.$M$.$S$. વેગ '$x$' હોય,તો $400 \ K$ તાપમાને તે કેટલો થશે?

જો હિલિયમ અને ઓક્સિજનની $rms$ ઝડપ સમાન હોય,તો હિલિયમ અને ઓક્સિજનના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

$10^5 \ Pa$ દબાણ અને $0^\circ C$ તાપમાને વાયુના અણુઓની $r.m.s.$ ઝડપ $0.5 \ km \ sec^{-1}$ છે. જો દબાણ અચળ રાખવામાં આવે અને તાપમાન વધારીને $819^\circ C$ કરવામાં આવે,તો વેગ ........ $km \ sec^{-1}$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo