$10^5 \ Pa$ દબાણ અને $0^\circ C$ તાપમાને વાયુના અણુઓની $r.m.s.$ ઝડપ $0.5 \ km \ sec^{-1}$ છે. જો દબાણ અચળ રાખવામાં આવે અને તાપમાન વધારીને $819^\circ C$ કરવામાં આવે,તો વેગ ........ $km \ sec^{-1}$ થશે.

  • A
    $1.5$
  • B
    $2$
  • C
    $5$
  • D
    $1$

Explore More

Similar Questions

ઓરડાના તાપમાને $27^{\circ}C$ તાપમાને એક વાયુ માટે $\nu_{rms}$ નું મૂલ્ય $1930 \, m/s$ મળે છે,તો આ વાયુ.......... હશે. $(R = 8.3 \, J/mol \cdot K)$ લો.

આપેલ આકૃતિ તાપમાન $T_1$ અને $T_2$ પર આદર્શ વાયુના નિશ્ચિત દળ માટે આઈસોથર્મ્સ (સમતાપી વક્રો) દર્શાવે છે. તાપમાન $T_2$ પર અણુઓની r.m.s. ઝડપ અને તાપમાન $T_1$ પર અણુઓની r.m.s. ઝડપનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

યાદચ્છિક રીતે પસંદ કરેલા પાંચ વાયુના અણુઓની ઝડપ $500, 600, 700, 800$ અને $900 \ m/s$ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$A, B$ અને $C$ પ્રકારના વાયુના અણુઓના મિશ્રણનો વિચાર કરો,જેમના દળ $m_{A} < m_{B} < m_{C}$ છે. સામાન્ય તાપમાન અને દબાણે તેમના રૂટ મીન સ્ક્વેર $(RMS)$ ઝડપનો ગુણોત્તર શું હશે?

એક વાયુનું તાપમાન $-80^{\circ} C$ છે. આ વાયુને કેટલા તાપમાન સુધી ગરમ કરવો જોઈએ જેથી તેની r.m.s. ઝડપ $2$ ગણી વધે ($^{\circ} C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo