એક વાયુનું તાપમાન $-80^{\circ} C$ છે. આ વાયુને કેટલા તાપમાન સુધી ગરમ કરવો જોઈએ જેથી તેની r.m.s. ઝડપ $2$ ગણી વધે ($^{\circ} C$ માં)?

  • A
    $499$
  • B
    $772$
  • C
    $1464$
  • D
    $1737$

Explore More

Similar Questions

જો $77^{\circ} C$ તાપમાને વાયુના અણુઓની rms ઝડપ $50 \,ms^{-1}$ હોય, તો $150.5^{\circ} C$ તાપમાને તે જ વાયુના અણુઓની rms ઝડપ કેટલી હશે ($\,ms^{-1}$ માં)?

આદર્શ વાયુના અણુઓ માટે નીચેનામાંથી કયો સરેરાશ વેગ શૂન્ય થશે નહીં?

કોઈપણ ગ્રહ પર વાતાવરણની હાજરી સૂચવે છે કે ($C_{rms}$ = અણુઓનો રૂટ મીન સ્ક્વેર વેગ અને $V_e$ = નિષ્ક્રમણ વેગ):

એક પાત્રમાં રહેલા હવાના અણુઓની $rms$ ઝડપ $90 \times 10^2 \ m/s$ છે. જો અચળ તાપમાને અડધો વાયુ બહાર નીકળી જાય,તો બાકી રહેલા હવાના અણુઓની $rms$ ઝડપ કેટલી હશે?

જો હાઇડ્રોજન અને ઓક્સિજન માટે બાષ્પ ઘનતાનો ગુણોત્તર $\frac{1}{16}$ હોય,તો અચળ દબાણે તેમના rms વેગનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo