થર્મોકપલનો થર્મો emf $E = aT + bT^2$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $\frac{a}{b} = -200^{\circ}C$ છે. જો ઠંડા જંકશનને $30^{\circ}C$ પર રાખવામાં આવે,તો ઇન્વર્ઝન તાપમાન કેટલું હશે ($K$ માં)? ($\varepsilon$ વોલ્ટમાં,$T$ સેલ્સિયસમાં છે)

  • A
    $103$
  • B
    $143$
  • C
    $333$
  • D
    $443$

Explore More

Similar Questions

બાજુની આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં $12 \ \Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ ................ $A$ હશે.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$4\,\Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ શોધો.

એક વાહક માટે $T_1$ અને $T_2$ તાપમાને $V-i$ આલેખ આપેલા છે. $(T_2 - T_1)$ કોના સપ્રમાણમાં છે?

Difficult
View Solution

અહીં દર્શાવેલ સર્કિટમાં,$E_1 = E_2 = E_3 = 2 \, V$ અને $R_1 = R_2 = 4 \, \Omega$ છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચે બેટરી $E_2$ માંથી વહેતો પ્રવાહ કેટલો છે?

આપેલ પરિપથ આકૃતિમાં $25 \,\Omega$ ના અવરોધમાંથી $0.1 \,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. $80 \,\Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ ........... $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo