$S.H.M.$ કરતા કણનો આવર્તકાળ $8 \,s$ છે. $t=0$ સમયે તે મધ્યમાન સ્થાને છે. પ્રથમ સેકન્ડમાં અને બીજી સેકન્ડમાં કણ દ્વારા કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $(\sqrt{2}-1)$
  • B
    $\sqrt{2}$
  • C
    $(\sqrt{2}+1)$
  • D
    $\frac{1}{\sqrt{2}}$

Explore More

Similar Questions

એક કણ $0.2 \,m$ કંપવિસ્તાર અને $24 \,s$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે છે. મધ્યમાન સ્થાનથી $0.1 \,m$ દૂરના બિંદુ સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો હશે ($\,s$ માં)?

સરળ આવર્ત ગતિ કરતા કણનો કળા (phase) $\frac{\pi}{2}$ હોય ત્યારે તેની પાસે શું હોય છે?

એક કણ $x = -A$ અને $x = +A$ વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે. જો કણને $x = 0$ થી $x = \frac{A}{2}$ સુધી જવા માટે લાગતો સમય $2 \text{ s}$ હોય, તો કણને $x = \frac{A}{2}$ થી $x = A$ સુધી જવા માટે લાગતો સમય કેટલો હશે ($\text{ s}$ માં)?

એક પાટિયા પર $m$ દળનો પદાર્થ મૂકેલો છે,જેનું શિરોલંબ સ્થાનાંતર $y = \sin \omega t + \cos \omega t$ ના નિયમ મુજબ બદલાય છે. $\omega$ નું ન્યૂનતમ મૂલ્ય જેના માટે દળ પાટિયા પરથી છૂટું પડે અને $t = 0$ પછી જે ક્ષણે આ પ્રથમ વખત થાય છે તે નીચે મુજબ છે: ($y$ શિરોલંબ ઉપરની તરફ ધન છે)

Difficult
View Solution

સરળ આવર્તગતિ $x = a \sin(\omega t - \alpha)$ અને $y = b \cos(\omega t - \alpha)$ વચ્ચેનો કળા તફાવત કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo