ઉગમબિંદુની સાપેક્ષે બળ $\vec{F} = 5 \hat{i} + 3 \hat{j} - 7 \hat{k}$ નું ટોર્ક $\vec{\tau}$ છે. જો આ બળ એવા કણ પર લાગે છે જેનો સ્થાન સદિશ $\vec{r} = 2 \hat{i} + 2 \hat{j} + \hat{k}$ છે,તો $\vec{\tau}$ નું મૂલ્ય કેટલું થશે?

  • A
    $11 \hat{i} + 19 \hat{j} - 4 \hat{k}$
  • B
    $-11 \hat{i} + 9 \hat{j} - 16 \hat{k}$
  • C
    $-17 \hat{i} + 19 \hat{j} - 4 \hat{k}$
  • D
    $17 \hat{i} + 9 \hat{j} + 16 \hat{k}$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતો એક કણ $x = x_0 + a \cos \omega_1 t$ અને $y = y_0 + b \sin \omega_2 t$ દ્વારા આપવામાં આવતા પથ પર ગતિ કરે છે. $t = 0$ સમયે ઉગમબિંદુની સાપેક્ષે કણ પર લાગતું ટોર્ક કેટલું હશે?

ઉગમબિંદુની સાપેક્ષે બળ $\vec{F} = (2 \hat{i} + \hat{j} + 2 \hat{k})$ ને કારણે લાગતું ટોર્ક,જે કણ પર લાગે છે તેનો સ્થાન સદિશ $\vec{r} = (\hat{i} + \hat{j} + \hat{k})$ છે,તે શોધો.

એક બળ $-P \hat{k}$ યામ પદ્ધતિના ઉગમબિંદુ પર લાગે છે. બિંદુ $(2, -3)$ ની સાપેક્ષે ટોર્ક $P(a \hat{i} + b \hat{j})$ છે. જો ગુણોત્તર $\frac{a}{b} = \frac{x}{2}$ હોય,તો $x$ ની કિંમત શોધો.

આપેલ સંદર્ભ ફ્રેમમાં ઉગમબિંદુની સાપેક્ષે એક કણના યામ $(1, 1, 1) \ m$ છે. જો કણ પર $\vec{F} = \hat{i} - \hat{j} + \hat{k} \ N$ બળ લાગતું હોય,તો $z$-દિશામાં ટોર્કનું મૂલ્ય (ઉગમબિંદુની સાપેક્ષે) . . . . . . છે.

ઉગમબિંદુની સાપેક્ષે બિંદુ $\vec r = \hat i - 2\hat j + \hat k$ પર લાગતા બળ $\vec F = - 2\hat i + 2\hat j + 3\hat k$ નું ટોર્ક કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo