$(x+1)$ કેમેરાની કુલ કિંમત ₹ $(x^{3}+3x^{2}+5x+3)$ છે,તો એક કેમેરાની કિંમત શોધો.

  • A
    $x^{2}+x+1$
  • B
    $x^{2}+2x+1$
  • C
    $x^{2}+3$
  • D
    $x^{2}+2x+3$

Explore More

Similar Questions

નીચેની શરતો સાથે દ્વિઘાત બહુપદી મેળવો:
શૂન્યોનો સરવાળો $= -\frac{1}{4}$;
શૂન્યોનો ગુણાકાર $= \frac{1}{4}$.

બે બહુપદીઓનો ગુણાકાર $3x^3 - x^2 - 3x + 1$ છે અને તેમાંથી એક બહુપદી $3x^2 + 2x - 1$ છે,તો બીજી બહુપદી શોધો.

$p(x) = 2 + x - x^{2}$ ના શૂન્યો ....... છે.

જો ત્રિઘાત બહુપદી $x^{3}+a x^{2}+b x+c$ નો એક શૂન્ય $-1$ હોય,તો બાકીના બે શૂન્યોનો ગુણાકાર કેટલો થાય?

Difficult
View Solution

આપેલ બહુપદીની ઘાત જણાવો: $p(x) = 5x - 2x^2 + 3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo