$h$ ની કઈ કિંમતો માટે સમીકરણ $3x^2 + 2hxy - 3y^2 - 40x + 30y - 75 = 0$ એ રેખાયુગ્મ દર્શાવે છે?

  • A
    $4, 4$
  • B
    $4, 6$
  • C
    $4, -4$
  • D
    $0, 4$

Explore More

Similar Questions

$xy + y = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓ $y$-અક્ષ સાથે બનાવેલા ખૂણાઓ છે

$2 x^2+3 x y+2 y^2+10 x+5 y=0$ રેખાયુગ્મને લંબ અને ઉગમબિંદુમાંથી પસાર થતી રેખાયુગ્મનું સમીકરણ $..........$ છે.

$ax^2 + 2hxy + by^2 = 0$ દ્વારા આપવામાં આવેલી રેખાઓ પૈકી એકનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા $5$ ગણો હોય,તો

જો $lx^2+3xy-2y^2-5x+5y+k=0$ એ પરસ્પર લંબ રેખાઓની જોડી દર્શાવતું હોય,તો

સમીકરણ $ax^2 + 2hxy + by^2 + 2gx + 2fy + c = 0$ દ્વારા દર્શાવતી રેખાઓ પર ઉગમબિંદુમાંથી દોરેલા લંબનો ગુણાકાર શું થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo