મિથેનોલના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હોય છે?

  • A
    પાણી જેટલું
  • B
    મિથેનાલ જેટલું
  • C
    પાણી કરતા વધારે
  • D
    પાણી કરતા ઓછું

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ $0.850 \ bar$ છે. $0.5 \ g$ વજન ધરાવતો અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય ઘન પદાર્થ $39.0 \ g$ બેન્ઝીન (મોલર દળ $78 \ g/mol$) માં ઉમેરવામાં આવે છે. ત્યારબાદ દ્રાવણનું બાષ્પ દબાણ $0.845 \ bar$ થાય છે. તો ઘન પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

પ્રવાહી $A$ અને પ્રવાહી $B$ ના દ્રાવણનું કુલ બાષ્પ દબાણ $600 \ torr$ છે. પ્રવાહી કલામાં ઘટક $A$ નો મોલ અંશ $0.7$ છે. જો બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ $0.35$ હોય,તો શુદ્ધ $A$ અને શુદ્ધ $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા હશે?

$28\%$ દળ ધરાવતું એક જલીય દ્રાવણ (મોલર દળ $= 140 \ g/mol$) $37 \ ^\circ C$ તાપમાને $160 \ mm$ બાષ્પદબાણ ધરાવે છે. શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પદબાણ આશરે .......... $mm$ શોધો. ($37 \ ^\circ C$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $150 \ mm$ છે)

શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ $550 \ mm \ Hg$ છે. અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાથી તે ઘટીને $510 \ mm \ Hg$ થાય છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ ગણો.

$16.2 \ g$ પાણીમાં $1.8 \ g$ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($mm \ Hg$ માં)? ($P_1^0 = 24 \ mm \ Hg$ અને ગ્લુકોઝનું મોલર દળ $= 180 \ g \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo