$XY$ સમતલમાં '$a$' ત્રિજ્યા ધરાવતી સમાન રીતે વિદ્યુતભારિત વર્તુળાકાર રીંગને કારણે $Z$-અક્ષ પર વિદ્યુતક્ષેત્રમાં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. $M$ યામનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{1}{2}$
  • B
    $\sqrt{2}$
  • C
    $1$
  • D
    $\frac{1}{\sqrt{2}}$

Explore More

Similar Questions

$20\, \mu C$ અને $-5\, \mu C$ ના વિદ્યુતભારો ધરાવતા બે કણો $A$ અને $B$ ને $5\, cm$ ના અંતરે સ્થિર રાખવામાં આવ્યા છે. ત્રીજા વિદ્યુતભારીત કણને કયા સ્થાને મૂકવો જોઈએ જેથી તેના પર લાગતું કુલ વિદ્યુત બળ શૂન્ય થાય?

$R$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત પોલા ગોળાના કેન્દ્ર પરનું સ્થિતિમાન $V$ હોય,તો ગોળાના કેન્દ્રથી $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? $(r > R)$

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાબી બાજુની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર જમણી બાજુની રેખાઓ કરતા બમણું છે. જો $A$ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય $40 \ Vm^{-1}$ હોય,તો $B$ પર રાખેલા $20 \ \mu C$ ના વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે?

બે બિંદુવત વિદ્યુતભારો $+10 q$ અને $-4 q$ અનુક્રમે $x=0$ અને $x=L$ પર આવેલા છે. $x$-અક્ષ પર ઉગમબિંદુથી તે બિંદુનું સ્થાન કયું છે, જ્યાં આ બે બિંદુવત વિદ્યુતભારોને કારણે પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય? $(r = \text{જરૂરી અંતર})$

બે વિદ્યુતભારો $+5\,\mu C$ અને $+10\,\mu C$ ને $20\,cm$ ના અંતરે મૂકવામાં આવ્યા છે. બંને વિદ્યુતભારોની વચ્ચેના મધ્યબિંદુએ પરિણામી વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo